Gujarati Shayari : After Whatsapp DP & Hindi Status for Life, Today We are going to Share TOP Gujarati Shayari with You. Whatsapp Hindi Status & Shayari in Hindi are very famous these Days. Many People Like Gujarati Shayari to Share with Loved Once. We also have a Collection Whatsapp Status in Hindi Love & Whatsapp Status in Hindi Sad.
Gujarati Shayari
હું એ નથી જે કોઈના જીવન ની વાર્તા બની જાઉં,
હું એ નથી કે કોઈની આંખના આંસુ બની જાઉં,
હું તો એક વહાલ નો દરિયો છું,
જેના જીવનમાં જાઉં તેની જીંદગી બની જાઉં.
Tamara PYAR Vina Rahevatu Nathi,
PYAR Nu Aa Dard Have Sahevatu Nathi,
Kaheva Mate Aavu 6u Tari MAHEFIL Ma
Mukh Kholu 6u Ne Kashu Kahevatu Nathi.
તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છું,
તો જો આવી ને મને સજીવન કરે તો,
હું રોજ લાશ બનવા તૈયાર છું
PREM Ni Aemne ‘KADAR’ Kya Rakhi Chhe,
DIL Ni Aemne ‘KHABAR’ Kya Rakhi Chhe,
Me Kahyu Mari Jaish Tara PREM Ma,
Aemne Puchhyu ‘KABAR’ Kya Rakhi Chhe.
તમે નથી ને તમારી યાદ આવે છે,
પ્રભુ જાણે શું ભરી દીધું છે તમારા માં,
કે પ્રભુને યાદ કરતા પેહલા પણ ખુદ તમારી યાદ આવે છે.
Khobe Khobe Dard Naa Aapsho Mane,
Dard No Samundar Laine Betho Chhu,
Bhikhari Chhu Tamara Prem No,
Baki to Sikandar Thai Ne Betho Chhu.
વાત રાખી દિલ માં, વાત કહી નાં શક્યા,
યાદ કર્યા એમને ને શ્વાસ લઇ નાં શક્યા,
કોઈકે પૂછ્યું આ દિલ ને કે તે પ્રીત કરી કોને,
જાણવા છતાં પણ નામ એમનું લઇ નાં શક્યા.
સૌની ઝીંદગી માં કઈક ફર્ક હોય છે,
ઝુકેલી નજરો નો પણ કઈક અર્થ હોય છે,
તફાવત હોય છે ફક્ત જોનાર ની નજરો માં,
બાકી હસતા ચેહરા પાછળ પણ કઈક દર્દ હોય છે.
Dur Rahine Pan Pase Rahevani Mane Adat Chhe,
Yad Banine Ankho Mathi Vehvani mane Adat Chhe,
Pase Na Hova Chata Pase J Lagis,
Mane ehasas Banine Rehvani Adat Chhe.
કોઈ મળ્યું ચાંદ ની ચાંદની બની,
તો કોઈ મળ્યું મહેલો ની કહાની બની,
પણ જેને વસાવ્યા હતા આંખો માં,
તેજ જ વહી ગયા પાણી બની.
Vat Rakhi Dil Ma Vat Kahi N Sakya
Yaad Karya Emne Ne Swash Lai Na Sakya
Koike Puchyu Aa Dil Ne Ke Te Prit Kari Kone
Janva 6ta Pan Naam Emnu Ame Lai N Sakya
MARO JIV TAARA MAA PORVAYLO CHE.
વિશ્વાસ ના ભીતર માં પ્રેમ હોય છે,
માનો તો આ બધા નસીબ ના ખેલ હોય છે,
બાકી લાખો આંખો જોયા પછી,
કોઈ એક નઝર માટે જ મન બેચેન હોય છે.
આંસુ ત્યારે નથી આવતા
જયારે તમે કોઈને ખોઈ બેસો છો.
પણ આંસુ ત્યારે આવે છે,
જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.
Aanshu Tyare Nathi Aavta,
Jyare Tame Koine Khoi Besho Chho,
Pan Aansu Tyare Aave Chhe,
Jyare Tame Khud Ne Khoi ne Pan Bija Ne Pami Nathi Shakta.
પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમ ને પાપ કહે તો છે,
પણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ.
Read More – Gujarati Status
Read More – Friendship Status in Hindi
Read More – Funny Status in Hindi
We have Shared here Best Gujarati Shayari with You. You can also send these Gujarati Shayari to Your Friends & Loved Once. This Collection also includes Gujarati Love Shayari. You can also set these as Your Hike Status.